“માન મેરી જાન” સોંગથી ફેમસ થયેલ ટેલેન્ટેડ સિંગર “કિંગ” તાજેતરમાં જ અમદાવાદના સાવના પાર્ટી લોન ખાતે આવ્યા હતા. અહીં એમનો લાઈવ-ઈન કોન્સર્ટ યોજાયો હતો. તેમના “ન્યૂ લાઈફ ઈન્ડિયા ટૂર”ના ભાગરૂપે કિંગે સિટીમાં હજારોની સંખ્યામાં તેમના ફેન્સનું મનોરંજન કર્યું હતું.

આ પાવર- પેક્ડ શોમાં તેમણે ક્રાઉન, તું આ કે દેખ લે, તું જાના ના પિયા, તુમ સાથ રેહના જેવાં સોન્ગ્સ પર પરફોર્મ કર્યું હતું. કિંગે જણાવ્યું હતું કે, “તેમને અમદાવાદ શહેરના લોકોની એનર્જી ખૂબ જ ગમે છે, તેમના આ અનેરો ઉત્સાહ હોય છે.” કિંગ એ જ્યારે “માન મેરી જાન” સોન્ગ પર પરફોર્મ કર્યું ત્યારે ફેન્સ ડાન્સ કરવા મજબૂર થઈ ગયા હતા.
You may also like
-
બિચારાનો વરઘોડો નીકળે કે ના નીકળે..કોમેડી ભરપૂર નીકળશે : ફિલ્મ ‘બિચારો બેચલર’નું ટીઝર લોન્ચ
-
‘જીવ’ ફિલ્મને પૂજ્ય શ્રી મોરારિબાપુના આશીર્વાદ
-
કોમેડી- ડ્રામા ફિલ્મ ‘બિચારો બેચલર’નું પોસ્ટર લોન્ચ, 2 જાન્યુઆરી, 2026 ના રોજ ફિલ્મ થશે રિલીઝ
-
ગુજરાતી ફિલ્મ ‘જીવ’ નું ટ્રેલર લોન્ચ : માનવતા અને જીવદયા પર આધારિત હૃદયસ્પર્શી કહાનીની ઝલક
-
જીવદયાના મહામૂલા સંદેશ સાથે ગુજરાતી ફિલ્મ ‘જીવ’નું પ્રમોશન શરૂ, જૈન આચાર્ય મહાશ્રમણજીના આશીર્વાદ લીધા
