ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા સેલ્ફ ડિફેન્સ સેમિનારનું આયોજન

અમદાવાદના નિકોલ વિસ્તારમા આવેલ સૃષ્ટિ વિદ્યાવિહાર શાળામાં ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ વુશુ ચેમ્પિયન અને સેલ્ફ-ડિફેન્સ નિષ્ણાત અમનદીપ સિંઘ ગોત્રા દ્વારા મહિલા સ્વ-રક્ષણ અને …

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા સેલ્ફ ડિફેન્સ સેમિનારનું આયોજન Read More