સુરતમાં હર ઘર તિરંગા યાત્રામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો
રમશે ગુજરાત, જીતશે ગુજરાતની થીમ પર ટેબ્લો તૈયાર કરાયો છે. વિશાળ તિરંગા યાત્રામાં સૌની નજર સ્પોર્ટ્સને પ્રમોટ કરતા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ટેબ્લો પર રહી. ટેબ્લોમાં ગુજરાતના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટક્ચર, નારણપુરા …
સુરતમાં હર ઘર તિરંગા યાત્રામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો Read More