અમદાવાદની મેઘા શાહે  મિસિસ ઇન્ડિયા ડિરેક્ટર્સ ચોઈસ 2024 નો ખિતાબ  જીત્યો

અમદાવાદ, 18 નવેમ્બર, 2024 – અમદાવાદની રહેવાસી મેઘા  શાહે નેશનલ લેવલ પર એક પ્રતિષ્ઠિત મોખરાનું સ્થાન મેળવ્યું છે. દિલ્હી  ખાતે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં 10 નવેમ્બરના રોજ યોજાયેલા UMB બ્યુટી પેજન્ટમાં …

અમદાવાદની મેઘા શાહે  મિસિસ ઇન્ડિયા ડિરેક્ટર્સ ચોઈસ 2024 નો ખિતાબ  જીત્યો Read More