ગુજરાતી ફિલ્મના પોસ્ટર રીલીઝમાં પ્રસરી કેરીની ‘મહેક’

“ગુજરાતી ફિલ્મોમાં કોમેડી હોય તો જ ફિલ્મ ચાલે અને પારીવારીક ફિલ્મ લોકો વધું પંસદ કરે એવી રૂઢીગત માન્યતાઓને મારે તોડી નાંખવી છે. I want to Break these bloody barriers…” આ …

ગુજરાતી ફિલ્મના પોસ્ટર રીલીઝમાં પ્રસરી કેરીની ‘મહેક’ Read More

ગુજરાતી સિનેમામાં વત્સલ શેઠની એન્ટ્રી : “સરપ્રાઈઝ”નું પોસ્ટર કરાયું લોન્ચ

ગુજરાત, એપ્રિલ 2025 : ગુજરાતી સિનેમામાં હવે વાર્તાઓમાં નવા જોનર અને નવા કન્ટેન્ટ એક્સપ્લોર થઈ રહ્યાં છે. કાંઈક નવા જ વિષય વસ્તુ સાથે સની દેસાઈ પ્રોડક્શન્સ અને રમાય એન્ટરટેઇનમેન્ટ લાવી …

ગુજરાતી સિનેમામાં વત્સલ શેઠની એન્ટ્રી : “સરપ્રાઈઝ”નું પોસ્ટર કરાયું લોન્ચ Read More

 સોશિયલ મીડિયા સ્કેમ્સ પર આધારિત શસ્ત્ર એક મજબૂત ક્રાઇમ થ્રિલર છે!”

આ ફિલ્મ એક મજબૂત ક્રાઇમ, ડ્રામા અને થ્રિલર છે. આજના સોશિયલ મીડિયા યુગમાં અનેક સ્કેમ અને ફ્રોડ થતાં હોય છે. ખાસ કરીને યુવતીઓના ન્યૂડ ફોટા પોસ્ટ કરીને લોકો સાથે ઠગાઈ …

 સોશિયલ મીડિયા સ્કેમ્સ પર આધારિત શસ્ત્ર એક મજબૂત ક્રાઇમ થ્રિલર છે!” Read More

કડી ખાતે યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં માં “કાશી રાઘવ”ની ટીમ ઉપસ્થિત રહી

કડીમાં “સ્વસ્થતા હી સેવા”, “મહિલા સશક્તિકરણ”ના ઉદ્દેશથી અને વિકસિત ભારતના સંકલ્પ સાથે કડી નગરપાલિકા અને જેસીઆઇ ચેરીટેબલ ટ્રસ્ટ કડી દ્વારા કડી શહેર તેમજ તાલુકામાં ગત વર્ષે પ્રથમ વખત વુમન ક્રિકેટ …

કડી ખાતે યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં માં “કાશી રાઘવ”ની ટીમ ઉપસ્થિત રહી Read More

ફિલ્મ“ઉંબરો” નુંટીઝરલોન્ચ  : ફિલ્મ 24 જાન્યુઆરી 2025 નાથશેરીલીઝ

ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”ના નેશનલ એવોર્ડ વિજેતા દિગ્દર્શક અભિષેક ફરી એકવાર સ્ત્રી કેન્દ્રિત વિષય સાથે “ઉંબરો” ફિલ્મ લઈને આવી રહ્યા છે, જે 24 જાન્યુઆરી 2025ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મનું ટીઝર …

ફિલ્મ“ઉંબરો” નુંટીઝરલોન્ચ  : ફિલ્મ 24 જાન્યુઆરી 2025 નાથશેરીલીઝ Read More

“સાસણ : લાગણીઓને જગાડતી અને પરંપરાઓ ઉજવવા માટે એક મનમોહક ગુજરાતી ફિલ્મ”

•        આ ફિલ્મ શિવમ એન્ટરપ્રાઇઝ દ્વારા નિર્મિત છે. •        સિંહ અને સાસણ જંગલના ગાઢ સબંધો વચ્ચેની ફિલ્મ – જેની આંખમાં ના હોય ડર અને દગો તેનો સિંહ થઈ જાય સગો …

“સાસણ : લાગણીઓને જગાડતી અને પરંપરાઓ ઉજવવા માટે એક મનમોહક ગુજરાતી ફિલ્મ” Read More

ફિલ્મ “અજબ રાતની ગજબ વાત”ની સ્ટાર કાસ્ટ બની ભુજની મેહમાન

•       ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા ભવ્ય ગાંધી અને પ્રતિભાશાળી અભિનેત્રી આરોહી પટેલ પ્રથમવાર એકસાથે જોવા મળશે •       અમદાવાદના હેરિટેજ અને ટુરિઝમને હાઈલાઈટ કરી રહી છે ફિલ્મ ભુજ: ગુજરાતી ફિલ્મોનો વ્યાપ ઘણો …

ફિલ્મ “અજબ રાતની ગજબ વાત”ની સ્ટાર કાસ્ટ બની ભુજની મેહમાન Read More

7 નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલ  ફિલ્મ “કાલે લગન છે!?!”નું સોન્ગ “લગન લૉલીપોપ” રિલીઝ કરાયું

સોન્ગ લિંક  : https://www.youtube.com/watch?v=Oao19ud7cCQ ગુજરાત : 7 નવેમ્બર, 2024ના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ “કાલે લગન છે !?!”નું ટ્રેલર રિલીઝ કર્યા બાદ ફિલ્મનું સોન્ગ “કાલે લગન છે !?!”નું પાર્ટી સોન્ગ …

7 નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલ  ફિલ્મ “કાલે લગન છે!?!”નું સોન્ગ “લગન લૉલીપોપ” રિલીઝ કરાયું Read More

ફિલ્મ રિવ્યુ – ઉડન છૂ

મસ્ત મજાની હલકી ફુલકી ફિલ્મ “ઉડન છૂ”  થિયેટરોમાં આવી ચૂકી છે. દેવેન ભોજાણી ,પ્રાચી શાહ પંડ્યા, આર્જવ ત્રિવેદી અને આરોહી પટેલની સ્ટારકાસ્ટમાં રજૂ થનારી ફિલ્મ પ્રેક્ષકોને છેલ્લે સુધી ચોક્કસપણે જકડી …

ફિલ્મ રિવ્યુ – ઉડન છૂ Read More

“સમંદર”ની લહેરો દર્શકોના દિલ પર છવાઈ

દર્શકો જે ફિલ્મની આતુરતાથી વાટ જોતા હતા તે ફિલ્મ “સમંદર” આખરે છવાઈ ગઈ છે. વટ, વચન અને વેર દર્શાવતી 2 મિત્રોની કહાની દર્શાવતી ફિલ્મ એટલે “સમંદર”. આ 2 મિત્રો ઉદય …

“સમંદર”ની લહેરો દર્શકોના દિલ પર છવાઈ Read More