કાશી રાઘવ મૂવી રિવ્યુ; પ્રેમ, બદલો અને નૈતિકતાનું એક આકર્ષક ગુજરાતી મૂવી

ગુજરાતી સિનેમા તેની સમૃદ્ધ સંસ્કૃતિને આધુનિક વાર્તાઓ સાથે ભેળવીને વિકસી રહ્યું છે અને બદલાઈ રહ્યું છે. કાશી રાઘવ, ધ્રુવ ગોસ્વામી દ્વારા નિર્દેશિત, એક નવી મૂવી છે જે આ ગતિશીલ ઉદ્યોગને …

કાશી રાઘવ મૂવી રિવ્યુ; પ્રેમ, બદલો અને નૈતિકતાનું એક આકર્ષક ગુજરાતી મૂવી Read More

ફિલ્મ “કાશી રાઘવ”નું આત્મસ્પર્શી સોન્ગ “ફાગણીયો” લોન્ચ

ગુજરાત : ફિલ્મ “કાશી રાઘવ” 3 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા માટે સુસજ્જ છે. અલગ જ વિષય- વસ્તુ ધરાવતી આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં અમીટ છાપ છોડવા અને દર્શકોને કાંઈક નવું પીરસવા …

ફિલ્મ “કાશી રાઘવ”નું આત્મસ્પર્શી સોન્ગ “ફાગણીયો” લોન્ચ Read More

કડી ખાતે યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં માં “કાશી રાઘવ”ની ટીમ ઉપસ્થિત રહી

કડીમાં “સ્વસ્થતા હી સેવા”, “મહિલા સશક્તિકરણ”ના ઉદ્દેશથી અને વિકસિત ભારતના સંકલ્પ સાથે કડી નગરપાલિકા અને જેસીઆઇ ચેરીટેબલ ટ્રસ્ટ કડી દ્વારા કડી શહેર તેમજ તાલુકામાં ગત વર્ષે પ્રથમ વખત વુમન ક્રિકેટ …

કડી ખાતે યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં માં “કાશી રાઘવ”ની ટીમ ઉપસ્થિત રહી Read More

3 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ “કાશી રાઘવ”ની સ્ટાર કાસ્ટ ભાવનગરની મહેમાન બની

•        ફિલ્મમાં દીક્ષા જોશીનો નવો જ અવતાર, પ્રોસ્ટિટ્યૂટની ભૂમિકા ભજવશે •        આ ફિલ્મમાં દર્શકોને બોલિવુડના ખૂબ જ જાણીતા સિંગર્સનો અવાજ પણ સાંભળવા મળશે •        ટ્રેલર લિંક – https://www.youtube.com/watch?v=QKRiPoTZ2Ss ગુજરાત : …

3 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ “કાશી રાઘવ”ની સ્ટાર કાસ્ટ ભાવનગરની મહેમાન બની Read More

 3 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ “કાશી રાઘવ”નું ટ્રેલર લોન્ચ

•        ટ્રેલરમાં જોવા મળે છે દીક્ષા જોશીનો નવો જ અવતાર, પ્રોસ્ટિટ્યૂટની ભૂમિકા ભજવશે •        આ ફિલ્મમાં દર્શકોને બોલિવુડના ખૂબ જ જાણીતા સિંગર્સનો અવાજ પણ સાંભળવા મળશે •        ટ્રેલર લિંક – …

 3 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ “કાશી રાઘવ”નું ટ્રેલર લોન્ચ Read More

દીક્ષા જોશી અને જયેશ મોરે સ્ટારર ફિલ્મ “કાશી રાઘવ”નું ટીઝર લોન્ચ

ગુજરાત : “કાશી રાઘવ” ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કર્યા બાદ ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. ડેટ એનાઉન્સમેન્ટ પોસ્ટર લોન્ચ કર્યા બાદ જ લોકોમાં આ ફિલ્મ અંગે વધુ જાણવાની ઉત્સુકતા …

દીક્ષા જોશી અને જયેશ મોરે સ્ટારર ફિલ્મ “કાશી રાઘવ”નું ટીઝર લોન્ચ Read More

સંબંધોની મૂંઝવણ અને પ્રેમનો ઉમંગ દર્શાવતી ફિલ્મ “કાશી રાઘવ” જાન્યુઆરી, 2025માં રિલીઝ થશે

•             દીક્ષા જોશી એક અલગ જ અવતારમાં જોવા મળશે. •             ગુજરાતી અને બાંગ્લા એમ બે ભાષાઓનો અનોખો સંગમ ગુજરાત : અત્યારે ગુજરાતી સિનેમા જે શિખરે પહોંચ્યું છે તે જોતાં દર્શકો …

સંબંધોની મૂંઝવણ અને પ્રેમનો ઉમંગ દર્શાવતી ફિલ્મ “કાશી રાઘવ” જાન્યુઆરી, 2025માં રિલીઝ થશે Read More