ચટણી ફિલ્મને દેશભરમાંથી મળેલ અદ્ભુત પ્રતિસાદને જોતાં હવે હિન્દી, મરાઠી અને તમિલ રિમેકની તૈયારીઓ? સોર્સિસ તરફથી મળતી મોટી ખબર
“જીવનમાં ‘ચટણી’ હોય તો જ સ્વાદ આવે!” ગુજરાત સહીત સમગ્ર ભારતના દર્શકો સાથે દિલથી કનેક્ટ
“જીવનમાં ‘ચટણી’ હોય તો જ સ્વાદ આવે!” ગુજરાત સહીત સમગ્ર ભારતના દર્શકો સાથે દિલથી કનેક્ટ
સંદીપ પટેલનું દિગ્દર્શન અને મલ્હાર ઠાકર-પૂજા જોશીનો અભિનય ફિલ્મને એક અલગ ઊંચાઈ પર લઈ જાય
• ટીઝર લિંક : https://youtu.be/s747Zz2JEaI?si=urpTlSjEiFcdNqLf વર્તમાન સમયમાં ગુજરાતી સિનેમા એક ગોલ્ડન ફેઝમાંથી પસાર થઈ રહ્યું