બંદિશ ક્લબ દ્વારા “સિતારોં કી મહેફિલ” કાર્યક્રમનું આયોજન કરાયું
ડૉ. મિતાલી નાગ એ ઇન્ટરનેશનલ વર્સટાઇલ સિંગર છે અને અવારનવાર અનેક સંગીત કાર્યક્રમોનું આયોજન કરે છે. 25મી મે, 2024- શનિવારના રોજ અમદાવાદમાં ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે બંદિશ ક્લબ દ્વારા …
બંદિશ ક્લબ દ્વારા “સિતારોં કી મહેફિલ” કાર્યક્રમનું આયોજન કરાયું Read More