Blog

Your blog category

મહિલા ટેકનિશિયને ધારાસભ્યના ઘરમાં લગાવ્યું સ્માર્ટ મીટર, કહ્યું માતા-પિતાએ દીકરીઓ પ્રત્યેનો અભિગમ બદલવો જોઈએ

સુરતઃ આધુનિકતા અને પરિવર્તનને અપનાવનાર ગુજરાત પણ ઝડપથી સ્માર્ટ મીટર અપનાવી રહ્યું છે જે ઊર્જા

બાઈક ટેક્સી ડ્રાઈવરો સલામતી, નીતિ સ્પષ્ટતા અને સમાવેશ માટે અપીલ કરે છે

ડ્રાઈવરોએ ગુજરાત સરકારને MoRTH ની માર્ગદર્શિકા અનુસાર બાઈક ટેક્સીઓને કાયદેસર બનાવવા, હેરાનગતિથી સલામતી સુનિશ્ચિત કરવા

સર્વોદય ગ્રુપ ટ્રસ્ટ અને ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા અનોખી રીતે કરવામાં આવી ઉત્તરાયણની ઉજવણી

અમદાવાદ:  વટવાના આવેલ સ્લમ વિસ્તારના બાળકોને સર્વોદય ગ્રુપ ટ્રસ્ટ  દ્વારા આજે પતંગ, ફિરકી, ચીક્કી અને

મહિલાઓ માટે સર્જરી વિના ફાઇબ્રોઇડના લક્ષણોને ટાળો, ગર્ભાશય બચાવો: UFE (ફાઇબ્રોઇડ એમ્બોલાઇઝેશન) એક નવી આશા”

રાજકોટ : ગર્ભાશયમાં ગાંઠ મહિલાઓ માટે બહુ જ ખરાબ રોગ છે કારણ કે તેના કારણે

ફિલ્મ “ઉડન છૂ”નું ટીઝર લોન્ચ : રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 6 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવા સુસજ્જ

દેવેન ભોજાણી, પ્રાચી શાહ પંડ્યા, આર્જવ ત્રિવેદી, આરોહી પટેલ જેવા ખ્યાતનામ અને પ્રતિભાશાળી કલાકારોનો કાફલો

AMA (Ahmedabad Management Association) ખાતે આશ્કા યુથ ફાઉન્ડેશન દ્વારા તારીખ 11મી ફેબ્રુઆરી, રવિવાર ના રોજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત રહીને પરિક્ષા આપી શકાય તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, આજના યુવા વર્ગને વિકસિત ભારતની કલ્પનામાં જોડવા Export- Import વ્યવસાય સાથે જોડાયેલ શ્રી ધવલભાઈ શાહ , C.A, C.S, Management ગુરુ શ્રી હેમલભાઈ , Startup India ક્ષેત્રે કાર્યરત શ્રી શુભમ સુરતી , Personality Development ક્ષેત્ર શ્રી સૂર્યવંશી સાહેબ હાજર રહ્યા હતા. સૌ અગ્રણીઓ સાથે મળીને વિકસિત ભારતની કલ્પનાને પુરું કરવા અને દેશના યુવાનોનો દરેક પથ દિવ્યપથ, વિજયપથ અને ગૌરવપથ બની રહે તે માટેની ઉમદા સમજ આપી હતી. આ સાથે આશ્કા યુથ ફાઉન્ડેશનના સંચાલક શ્રી અલ્પેશભાઈ ઠક્કર દ્વારા બોર્ડના વિધાર્થીઑ એ અવાવનારા સમયમાં આવતી બોર્ડની પરીક્ષામાં કેવીરીતે તૈયારી કરવી તે બાબતે એક્શન પ્લાન પણ રજૂ કર્યો હતો, જે વિધાર્થીને પરીક્ષામાં ઉતીર્ણ થવા મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરી હતી. સેમિનારમાં ધોરણ 10 ને 12 ના અંદાજે 180 થી વધુ બાળકો એ હાજરી આપી હતી.