Day: November 4, 2026

લગ્ન એ એવો નિર્ણય છે, જેમાં તમારો પોતાનો અવાજ હોવો અત્યંત જરૂરી છે”: ‘હજુ વાત ચાલે છે’ વિશે જાન્હવી ગુરનાની

ગુજરાતી પરિવારમાં જીવનસાથીની શોધ એ માત્ર બે વ્યક્તિઓ પૂરતી મર્યાદિત બાબત નથી હોતી. તેમાં આખો