Day: February 11, 2026

ફિલ્મ ‘મિસરી’નું JOJO પ્લેટફોર્મ પર ડિજિટલ પ્રીમિયર, 19 ફેબ્રુઆરીથી ફિલ્મ થશે સ્ટ્રીમ

વર્ષ 2025ની સૌથી સફળ અને ચર્ચિત ગુજરાતી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘મિસરી’, થિયેટરોમાં પ્રેક્ષકોના દિલ જીત્યા