હોળી- ધૂળેટી પ્રસંગે ઉત્સાહ અને ઉમંગનાં રંગોમાં લોકોને રંગવા માટે રાધે ઈવેન્ટ્સ દ્વારા અમદાવાદમાં પ્લેઝન્ટ પાર્ટી પ્લોટ ખાતે “પેરેડાઇઝ હોળી ફેસ્ટિવલ”નું આયોજન કરાયું હતું, જેમાં ઈન્ટરનેશલ ડીજે ક્રિષ્પી અને ડીજે મોનુએ ચાર ચાંદ લગાવ્યા હતા. રાધે ઇવેંટ્સના ફાઉન્ડર નારણ ગઢવીએ જણાવ્યું હતું કે અમે ઘણાં વર્ષોથી આ પ્રકારના સેલિબ્રેશનનું આયોજન કરીએ છીએ.


આ વર્ષે આયોજિત હોળી પાર્ટીઓમાં ઘણાં લોકોએ મજા માણી, નાના- મોટા, યુવાઓ, બાળકો સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા. અમારી હોળી પાર્ટી અમદાવાદની મોટી હોળી પાર્ટીઓમાંથી એક બની રહી તેનો અમને આનંદ છે.” સવારથી સાંજ સુધી લોકોએ હોળીની રમઝટમાણી. અહીં લાઈવ ડીજે, રેઇન ડાન્સ, કલર્સ બ્લાસ્ટ, બલૂન ફાઇટ તથા નાસિક ઢોલ વગેરે એ લોકોનું ધ્યાન અકર્ષ્યું.
You may also like
-
દિનેશ હોલ, અમદાવાદ ખાતે સ્મરણિય સાંસ્કૃતિક સંધ્યા
-
ગુજરાત મીડિયા એવોર્ડ્સ (GMA) 2026 માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ
-
10 જાન્યુઆરીએ અમદાવાદથી ‘કચ્છ રણ ઉત્સવ હાઈલક્સ એક્સપિડિશન’નો ભવ્ય પ્રારંભ, 50 ગાડીઓ રચશે ઇતિહાસ
-
મહેશધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહેશધામ, બારેજા ખાતે 3 દિવસીય ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન
-
ડાયાબિટીસ સ્ક્રિનિંગમાં કોરોના રેમેડીઝનો નવો વર્લ્ડ રેકોર્ડ , સમગ્ર ભારતમાં જનજાગૃતિ અભિયાન
