અમદાવાદના 615મા સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ધ દૂરબીન દ્વારા “અસ્તિત્વનો ઉત્સવ 2.0 – અમે અમદાવાદી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ 26 ફેબ્રુઆરી 2026, ગુરુવારે સાંજે 6:00 વાગ્યે કવિ દલપતરામ ચોક ખાતે યોજાશે.
માનનીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કવિ સંમેલન તથા સંગીતમય સાંજનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરની સાંસ્કૃતિક પરંપરા અને “અમે અમદાવાદી” ની ભાવનાનો ઉત્સવ ઉજવાશે.
અસ્તિત્વનો ઉત્સવ 2.0 – અમે અમદાવાદી”
✨ 📅 26 ફેબ્રુઆરી 2026 | ગુરુવાર
🕕 સાંજે 6:00 વાગ્યે
📍 કવિ દલપતરામ ચોક, લાંબેશ્વરની પોલ, કાળુપુર, અમદાવાદ
You may also like
-
અગ્રવાલ સેવા સમિતિ દ્વારા અમદાવાદ થલતેજ ખાતે “અગ્રવાલ પિકલબોલ ટુર્નામેન્ટ – APL 2026” નું આયોજન કરાયું
-
અમદાવાદમાં ગુંજશે ભક્તિના સૂર: હાર્દિક દવે અને પ્રફુલ દવે પ્રસ્તુત કરે છે “શ્યામ – ધ ક્રિષ્ના કોન્સર્ટ”
-
અમદાવાદમાં વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક (VBN) દ્વારા ‘જૂનાગઢ ચેપ્ટર’ નો ભવ્ય શુભારંભ: વેપાર જગતમાં પ્રગતિના નવા દ્વાર ખુલશે
-
અમદાવાદમાં કેન્સરના દર્દીઓ માટે આશાનું નવું કિરણ: GCS હોસ્પિટલ ખાતે અત્યાધુનિક રેડિયેશન થેરાપી અને PET સ્કેન સેન્ટરનો પ્રારંભ
-
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા એડવાન્સ ‘રાઈનોપ્લાસ્ટી વર્કશોપ’ (નાકની સર્જરી)નું આયોજન
