“ગીતા રબારી સાથે પ્રિ-નવરાત્રિની શરૂઆત – માવડીનાં ગરબા”

અમદાવાદ : નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે, ગરબા રસિકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  નવરાત્રિની ઉજવણીને નવા અંદાજમાં જીવંત બનાવવા માટે અમદાવાદમાં પ્રથમવાર ભવ્ય માવડીનાં ગરબાનું …

“ગીતા રબારી સાથે પ્રિ-નવરાત્રિની શરૂઆત – માવડીનાં ગરબા” Read More