Har Ghar Tiranga Yatra

સુરતમાં હર ઘર તિરંગા યાત્રામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો

રમશે ગુજરાત, જીતશે ગુજરાતની થીમ પર ટેબ્લો તૈયાર કરાયો છે. વિશાળ તિરંગા યાત્રામાં સૌની નજર