રાધે ઇવેન્ટ્સ દ્વારા મંડળી, લાઇવ પર્ફોર્મન્સ અને વ્યાજબી પાસ દર સાથે ‘રાધે રાસ નવરાત્રી 2026’ની જાહેરાત; અમદાવાદમાં જામશે ગરબાનો રોમાંચ
રાધે ઇવેન્ટ અને શિવ શક્તિ ગ્રુપ દ્વારા ‘રાધે રાસ નવરાત્રી 2026’ની જાહેરાત કરવામાં આવી છે.
રાધે ઇવેન્ટ અને શિવ શક્તિ ગ્રુપ દ્વારા ‘રાધે રાસ નવરાત્રી 2026’ની જાહેરાત કરવામાં આવી છે.
વકીલ બ્રિજ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં એસપી રિંગ રોડ, બોપલ ખાતે નવરાત્રિ દરમિયાન આશરે 1,50,000નો ફૂટફોલ
• સાઉથ બોપલ, એસ. પી.રિંગ રોડ ખાતે આવેલ રાવાની બોક્સ ક્રિકેટ અને ફાર્મ ખાતે નવરાત્રિ