Arranged Marriage

શેમારૂમીની ‘હજુ વાત ચાલે છે’ સાથે જામશે લગ્નની વાતોનો રંગ, જાન્હવી ગુરનાની અને રૌનક કામદાર મુખ્ય ભૂમિકામાં

જાન્હવી ગુરનાની અને રૌનક કામદાર એક હળવી, રમૂજી અને રોજિંદા જીવનની નજીકની ગુજરાતી ઓરિજિનલ સિરીઝમાં