Ahmedabad Artist Entertainment
ઈન્ડિયા આર્ટ ફેર (IAF) EDI+IONS ની બીજી એડિશન અમદાવાદમાં લોન્ચ થઈ રહી છે, જે શહેરના આર્ટ, ડિઝાઇન અને સ્થાપત્ય (આર્કિટેક્ચર)ના સમૃદ્ધ વારસાની ઉજવણી કરે છે
IAF EDI+IONS અમદાવાદમાં અમદાવાદ સ્થિત 4 ગેલેરીઓ સહિત 18 સહભાગીઓને એકસાથે લાવવામાં આવી રહ્યા છે,
