ગુજરાતી ફિલ્મ Chor No.1 નો મુહૂર્ત શોટ આજે 22/02/26ના રોજ પ્રહલાદનગર સ્થિત Mondeal Square ખાતે યોજાયો.
જેમાં નિર્માતા નિલેશ મોદી (E4U Entertainment), ડિરેક્ટર રાકેશ શાહ અને એક્ટર્સ મનિન ત્રિવેદી, કેતન ઠક્કર, શ્રેય મારડિયા, ઋષિ જાની, પાર્થ મોદી અને બંસરી દેસાઈ સહિત 20 જુનિયર આર્ટિસ્ટ ઉપસ્થિત રહ્યા.
ટીમના ઉત્સાહ અને શુભેચ્છાઓ વચ્ચે ફિલ્મના શૂટિંગની ભવ્ય શરૂઆત થઈ.

You may also like
-
પરંપરા, પ્રેમ અને મનોરંજનનો ચટપટો સ્વાદ: મલ્હાર ઠાકર અને પૂજા જોશી સ્ટારર ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર આઉટ
-
ગણેશ ઉત્સવ પર દેશ-વિદેશના ગુજરાતીઓ માટે સૌથી મોટું ડાન્સ નંબર ‘ગણપતિ બાપ્પા મોરિયા’ રિલીઝ; મૌલિક ચૌહાણ શાનદાર અંદાજમાં જોવા મળ્યા
-
કેતુદાદા એન્ટરટેઈનમેન્ટની નવી ગુજરાતી કોમેડી ફિલ્મ ‘રફુચક્કર’નું અમદાવાદ ખાતે ભવ્ય મુહૂર્ત સંપન્ન
-
મુંબઈના જાણીતા પ્રોડક્શન હાઉસ ‘સીન ટુ સીન સ્ટુડિયોઝ’ની પ્રથમ ગુજરાતી ફિલ્મ “બેચલર ડેડી” નું ટાઇટલ અનાવરણ
-
ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ દ્વારા સાળંગપુરની દિવ્ય ગાથા મોટા પડદે લાવવા સજ્જ
