અમદાવાદમાં આવેલી ATIRA સંસ્થામાં ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ભારતના ૭૭માં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. સંસ્થાના કેમ્પસમાં અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં ATIRAના ડિરેક્ટર શ્રી પ્રગ્નેશ શાહ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને ત્યારબાદ સૌએ સાથે મળીને રાષ્ટ્રગીત ગાયું હતું.
આ પ્રસંગે અધિકારીઓએ દેશના વિકાસમાં સંસ્થાના યોગદાન વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે ATIRA નવી ટેકનોલોજી દ્વારા કાપડ ઉદ્યોગને મજબૂત માટે સતત કાર્યરત રહેશે. આ કાર્યક્રમથી સ્ટાફમાં દેશભક્તિ અને એકતાની ભાવના સ્પષ્ટ જોવા મળી હતી.
You may also like
-
બધું ઓલરાઇટ છે – પારિવારિક ગડમથલ, હાસ્ય અને લાગણીઓનું અદભુત મિશ્રણ
-
10મો જીનિયસ ઇન્ડિયન અચીવર્સ એવોર્ડ 2026 અમદાવાદમાં યોજાયો
-
એડવાન્સ્ડ મટિરિયલ્સ અને સ્પેશિયાલિટી કેમિકલ્સના ભવિષ્યને આકાર આપવા માટે વૈશ્વિક નિષ્ણાતો અમદાવાદમાં ISAC 2026 માટે એકત્રિત થયા
-
ઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીના નેતૃત્વ હેઠળ ભારત–અમેરિકા કૃષિ સહકારને નવી ગતિ
-
ગુજરાતી ફિલ્મ ‘પાતકી’ની ટીમે અમદાવાદમાં ૧૦૦ x ૧૦૦ ફૂટનું વિશાળ પોસ્ટર લોન્ચ કર્યું
