

દર વર્ષે 5 જૂને વર્લ્ડ એન્વાયર્મેન્ટ ડે ઉજવવામાં આવે છે, જે પર્યાવરણીય સંરક્ષણ વિશે વૈશ્વિક જાગૃતિ લાવવા અને પર્યાવરણીય મુદ્દાઓ પર લોકોને પ્રોત્સાહિત કરવા માટેનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ છે. આ ગ્રીન ઇનિશિએટિવના ભાગરૂપે ગુજરાતની અગ્રણી આઉટડોર મીડિયા કંપની કૌશિક આઉટડોર્સે અમદાવાદ, મહેસાણા, વડોદરા ,ભાવનગર સહીત ગુજરાતના અન્ય શહેરોમાં 7000 થી વધુ “છોડ વિતરણ” નું આયોજન કર્યું હતું, જેનો તેમેને ખુબ સફળ પ્રતિસાદ સાંપડ્યો હતો. સંસ્થાના ચેરમેન શ્રી કૌશિક શાહ અને એમડી શ્રી સાકેત શાહ એ જણાવ્યું “આ પહેલનો ઉદ્દેશ્ય શહેરી લીલોતરીમાં વધારો કરવાનો અને પર્યાવરણીય જાગૃતિ ફેલાવવાનો છે. આશા રાખીએ કે આપણે સૌ પર્યાવરણના મહત્વને સમજી શકીએ અને ભવિષ્યની પેઢી માટે હરિયાળા ગુજરાતનું નિર્માણ કરી શકીએ.કૌશિક ગ્રુપ હંમેશાં આવી સામાજિક પ્રવૃત્તિઓ કરી સમાજના વિકાસમાં યોગદાન આપતું રહ્યું છે.”
You may also like
-
લાયન્સ કલબ્સ ઇન્ટરનેશનલ : 107 વર્ષથી અવિરત માનવસેવામાં અગ્રેસર
-
OPPO એ K13x 5G લોન્ચ કર્યો – સૌથી મજબૂત અને ટકાઉ સ્માર્ટફોન, કિંમત ₹10,999 થી શરૂ થાય છે
-
દીપિકા પાદુકોણ અલ્લુ અર્જુન, એટલી અને સન પિક્ચર્સ સાથે ભારતીય સિનેમાના સૌથી મોટા વિઝ્યુઅલ એપિકમાં જોવા મળશે- “ધ ક્વીન માર્ચેસ ટુ કોન્કર”
-
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ રાષ્ટ્રવ્યાપી HPV-કેન્સર સંબંધિતજનજાગૃતિ અભિયાન શરૂ કર્યું
-
મુંબઈ રેમ્પ પર સફળતા મેળવ્યા પછી હવે અભિનેત્રી એકતા જૈન અમદાવાદ ફેશન વીકમાં પોતાની પ્રતિભા પ્રદર્શિત કરશે