અમદાવાદ: વટવાના આવેલ સ્લમ વિસ્તારના બાળકોને સર્વોદય ગ્રુપ ટ્રસ્ટ દ્વારા આજે પતંગ, ફિરકી, ચીક્કી અને મમરાના લાડુનું વિતરણ કરવામાં આવ્યું.

વટવા વિસ્તારમાં ચાલતી ફૂટપાથ શાળાના બાળકોના સંચાલક વિરાટ શાહ અને તેઓની શાળાના શિક્ષકગણ સાથે ડ્રીમ ફાઉન્ડેશનના સભ્યોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
50 જેટલા બાળકોએ રંગબેરંગી પતંગો અને ફિરકી અને ચીક્કી મેળવી ખૂબ જ ખુશ થયા હતા.
You may also like
-
ગુજરાતી ફિલ્મ ‘પાતકી’ની ટીમે અમદાવાદમાં ૧૦૦ x ૧૦૦ ફૂટનું વિશાળ પોસ્ટર લોન્ચ કર્યું
-
ATIRA એ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી
-
પ્રીમિયર સ્કુલ્સ એક્ઝિબિશનની 22મી એડિશન : અમદાવાદમાં આ વર્ષે પણ ભારતની ટોપ લાઈન સ્કૂલ્સ સાથે આવી ગયું છે 2 દિવસીય પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન
-
લાયન્સ કલબ્સ ઇન્ટરનેશનલ : 107 વર્ષથી અવિરત માનવસેવામાં અગ્રેસર
-
OPPO એ K13x 5G લોન્ચ કર્યો – સૌથી મજબૂત અને ટકાઉ સ્માર્ટફોન, કિંમત ₹10,999 થી શરૂ થાય છે
