ફિલ્મ ચોર ચોરને 3 અઠવાડિયામાં ખુબ સારો પ્રતિસાદ મળ્યો, તેની સફળતાની ઉજવણી 16 ઓગસ્ટના રોજ અનોખી રીતે કરવામાં આવી. ફિલ્મના પ્રોડ્યૂસર વિવેકા પટેલ તથા ડિરેક્ટર રાજન રાઠોડ સેવા ભાવિ અને પ્રકૃતિ પ્રેમી છે એટલે ટીમ સાથે 101 વૃક્ષારોપણનો કાર્યક્રમ કૉમર્સ કોલેજ, સેક્ટર ૧૫ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યો હતો. જોડે કોલેજના વિધાર્થીઓને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લગતા પ્રશ્નોનો જવાબ આપ્યા અને ફિલ્મમાં આવવા શું કરવું જોઈએ એ અંગે માર્ગદર્શન આપવાના કાર્યકર્મનું આયોજન પણ વનશ્રી ટ્રસ્ટના અંજનાબેન નિમાવત દ્વારા કરવામાં આવ્યું હતું.



You may also like
-
નેશનલ એવોર્ડ વિજેતા અદ્ભુત ગુજરાતી ફિલ્મ ‘મારણ’નું ટ્રેલર જાહેર: ૩૧ જુલાઈના રોજ થશે થિયેટરોમાં રિલીઝ
-
ગુજરાતી સિનેમાની હિટ ડ્રામા ફિલ્મ ‘બેહદ’નું 9 જુલાઈથી JOJO એપ પર થશે સ્ટ્રીમિંગ
-
સાઇકલિંગ અને હાઈ-એનર્જી એક્શનથી ભરપૂર ભારતની પ્રથમ ગુજરાતી સાઇકલ હાઇસ્ટ ફિલ્મ ‘ગેટ સેટ ગો’ નું ટીઝર રિલીઝ
-
ગુજરાતી સિનેમાની પ્રથમ ફોક-થ્રિલર ‘કડકનાથ’ મસ્ટ-વોચ ફિલ્મ : બોલિવૂડની ‘વેલકમ ટુ ધ જંગલ’ ની સામે દર્શકોએ આ ગુજરાતી કન્ટેન્ટને વધાવ્યું
-
માં કૃપા ફિલ્મ્સ ની આગામી ભવ્ય ગુજરાતી ફિલ્મ ‘સૂરજ કરણ’ નું શૂટિંગ સફળતાપૂર્વક પૂર્ણ: સેટ પર કલાકારો અને ટીમ મેમ્બર્સે કેક કાપીને કરી શાનદાર ઉજવણી
