Day: July 1, 2024

કલ્યાણજીના મુવાડા પ્રાથમિક શાળા  તથા ઉદયનગર પ્રાથમિક શાળા ના કુલ 150 થી વધુ બાળકોને નોટબુક ,સ્કૂલબેગ ,અને સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું

પ્રોજેક્ટ શિક્ષા અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા દહેગામ વિસ્તારમાં આવેલા કલ્યાણજીના મુવાડા પ્રાથમિક શાળા  તથા ઉદયનગર