Month: February 2024

સુરતની હની ચૌધરી અંડર 14 ટ્રાયથ્લોન ગ્રુપ-બી કેટેગરીમાં વિજેતા બની, બ્રોન્ઝ મેડલ મેળવ્યો

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી નેશનલ ઈન્ટર ડિસ્ટ્રીક્ટ જૂનિયર એથ્લેટીક્સ મીટ (NIDJM)માં સુરતની

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમત ગમત રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે 19મી નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જૂનિયર એથ્લેટીક્સ મીટનો અમદાવાદથી થયો શુભારંભ

ગુજરાતમાં ઓલિમ્પિક 2036ના ધ્યેયને કેન્દ્રમાં રાખીને દેશભરના યુવા ખેલાડીઓનો ઉત્સાહ અત્યારથી જ જોવા મળી રહ્યો

AMA (Ahmedabad Management Association) ખાતે આશ્કા યુથ ફાઉન્ડેશન દ્વારા તારીખ 11મી ફેબ્રુઆરી, રવિવાર ના રોજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત રહીને પરિક્ષા આપી શકાય તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, આજના યુવા વર્ગને વિકસિત ભારતની કલ્પનામાં જોડવા Export- Import વ્યવસાય સાથે જોડાયેલ શ્રી ધવલભાઈ શાહ , C.A, C.S, Management ગુરુ શ્રી હેમલભાઈ , Startup India ક્ષેત્રે કાર્યરત શ્રી શુભમ સુરતી , Personality Development ક્ષેત્ર શ્રી સૂર્યવંશી સાહેબ હાજર રહ્યા હતા. સૌ અગ્રણીઓ સાથે મળીને વિકસિત ભારતની કલ્પનાને પુરું કરવા અને દેશના યુવાનોનો દરેક પથ દિવ્યપથ, વિજયપથ અને ગૌરવપથ બની રહે તે માટેની ઉમદા સમજ આપી હતી. આ સાથે આશ્કા યુથ ફાઉન્ડેશનના સંચાલક શ્રી અલ્પેશભાઈ ઠક્કર દ્વારા બોર્ડના વિધાર્થીઑ એ અવાવનારા સમયમાં આવતી બોર્ડની પરીક્ષામાં કેવીરીતે તૈયારી કરવી તે બાબતે એક્શન પ્લાન પણ રજૂ કર્યો હતો, જે વિધાર્થીને પરીક્ષામાં ઉતીર્ણ થવા મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરી હતી. સેમિનારમાં ધોરણ 10 ને 12 ના અંદાજે 180 થી વધુ બાળકો એ હાજરી આપી હતી.

ટીડબલ્યુડબલ્યુઓ બીએસએનએલ દ્વારા “ઉત્કર્ષ મેળા 2024″નું આયોજન કરાયું

ટેલિકોમ વુમેન વેલ્ફેર ઓર્ગેનાઇઝેશન(TWWO) એ મહિલા સશક્તિકરણ માટે કામ કરતી બિન-લાભકારી સંસ્થા છે. ઉત્કર્ષ મેળાનું

વર્લ્ડ કેન્સર ડે:  માત્ર 37 કિલો વજન ધરાવતા 72 વર્ષીય મહિલા દર્દીને થયેલ અન્નનળીના કેન્સરનું સફળતાપૂર્વક ઓપરેશન

રાજકોટ:  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, દર 10 માંથી 1 ભારતીયને કેન્સરનું જોખમ છે અને 2025

HCG કેન્સર સેન્ટર દ્વારા વિશ્વ કેન્સર દિવસ પર “પાવર ઓફ ગુડ વીશીશ”નો જાગૃતિ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો

વિશ્વ કેન્સર દિવસ દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે અને કેન્સર નિવારણ, શોધ અને

કેસ્ટ્રોલ ઈન્ડિયા દ્વારા ભારતીય ટ્રકર્સને સશક્ત બનાવવા અમદાવાદમાં ‘કેસ્ટ્રોલ સીઆરબી ટર્બો મેક્સ પ્રગતિ કી પાઠશાલા નું આયોજન કરવામાં આવ્યું છે

કેસ્ટ્રોલ ઈન્ડિયા લિમિટેડ, ભારતની અગ્રણી લુબ્રિકન્ટ ઉત્પાદક, તેની ઉદ્દેશ્ય-આધારિત પહેલ, ‘કેસ્ટ્રોલ CRB ટર્બોમેક્સ પ્રગતિ કી