અમદાવાદ: ઇન્ડસ યુનિવર્સિટીએ તારીખ ૬ ડીસેમ્બર,૨૦૨૫ના રોજ ઇન્ડસ એડવાન્સ ગ્રીન નેનોટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટ (iAGNi) નું ઉદ્ઘાટન કર્યું. દીપ પ્રજ્વલનથી કાર્યક્રમની શરૂઆત થઈ અને બાદમાં વિવિધ અતિથિઓએ સંબોધન કર્યું.
આ સમારોહના મુખ્ય અતિથિ,પદ્મશ્રી અને પદ્મભૂષણ તથા પ્રખ્યાત હ્રદય રોગ નિષ્ણાત ડૉ. તેજસ પટેલ પોતાના પ્રવચનમાં ગ્રીન નાનોટેક્નોલોજીના આરોગ્ય અને સંશોધન ક્ષેત્રમાં વધતા મહત્વ પર ચર્ચા કરી. ગેસ્ટ ઓફ ઓનર ડૉ. કે. એસ. નાગેશ એ આંતરવિષયક સંશોધનની આવશ્યકતા વ્યક્ત કરી.
ડૉ. નાગેશ ભંડારી, ડૉ. અનંતકુમાર હેગડે અને ડૉ.કટ્ટેશ વી. કટ્ટી એ પણ પોતાના વિચારો રજૂ કર્યા. ઉદ્ઘાટન બાદ મહેમાનોએ ઇન્સ્ટિટ્યૂટની સુવિધાઓની મુલાકાત લીધી હતી.
You may also like
-
ઇન્ડસ યુનિવર્સિટીનો 10મો દીક્ષાંત સમારોહ યોજાયો
-
ઇન્ડસ યુનિવર્સિટીનો 10મો દીક્ષાંત સમારોહ યોજાયો
-
યુરોપમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે “ફ્રી એજ્યુકેશનલ સેમિનાર”નું આયોજન કરાયું
-
આઈઆઈએમ અમદાવાદે ભારતનો પ્રથમ બે વર્ષનો બ્લેન્ડેડ MBA પ્રોગ્રામ ઇન બિઝનેસ એનાલિટિક્સ &AI લોન્ચ કર્યો
-
વર્લ્ડ યુનિવર્સિટી ઓફ ડિઝાઇનમાં 2026ના એડમિશન માટે અરજી પ્રક્રિયા શરૂ
