Ahmedabadનારણપુરામાં મુર્ધન્ય એપાર્ટમેન્ટ ખાતે માતાજીની આઠમની ઉત્સાહ સાથે ઉજવણી by sambodhanmagazine નારણપુરામાં મુર્ધન્ય એપાર્ટમેન્ટ ખાતે માતાજીની આઠમની ઉત્સાહ સાથે ઉજવણી કરવામા આવી. રંગબેરંગી રંગોળી કરી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દિગવંત રતન ટાટાજીને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી હતી.