Girganga Parivar Trust

ગીરગંગા પરીવાર ટ્રસ્ટના ૧,૧૧,૧૧૧ જળ સંચય ના કાર્યના સંકલ્પને મળશે બળ,સી.આર.પાટીલ સાહેબશ્રી ની હાજરીમાં જળ સંમેલન અને ૧૨ ટાટા હિટાચીનું લોકાર્પણ

દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના “જળ સંચય જન ભાગીદારીથી” ના વિચારધારા ને પ્રતિષ્ઠિત કરતા