મહિલા સશક્તિકરણની ઉજવણી: ‘વી હેલ્પ ફાઉન્ડેશન’ દ્વારા 6 માર્ચે યોજાશે ‘ઊર્જા એવોર્ડ્સ 2026’, અનાર પટેલ મુખ્ય અતિથિ તરીકે રહેશે ઉપસ્થિત
અમદાવાદ : ગુજરાતની સેવાકીય સંસ્થાઓમાં અગ્રેસર ‘વી હેલ્પ ફાઉન્ડેશન’ દ્વારા વુમન એમ્પાવર્મેન્ટ, લીડરશીપ અને પ્રેરણાદાયી
