વિશ્વ ઉમિયા ધામ જાસપુર સંચાલિત વાઈબ્સ (વિશ્વ ઉમિયા ઇન્ટરનેશનલ બિઝનેસ એન્ટરપ્રેન્યોર એન્ડ સોશિયલ નેટવર્ક)ના ઈસ્ટ ઝોનના વિવેકાનંદ ચેપ્ટરના 25 કરતા વધુ મેમ્બર દ્વારા જેતલપુર નજીક નાઝ ગામમાં અંધજન મંડળ સંચાલિત દિવ્યાંગ બાળકોની હોસ્ટેલમાં જ્યાં 35 દિવ્યાંગ બાળકો અને અન્ય 130 બાળકોને ફ્રુટ એન્ડ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું.
વાઈબ્સના અલગ અલગ ચેપ્ટર દ્વારા સમાજને પ્રોત્સાહન મળે એ માટે વૃક્ષારોપણ, અંધજન મંડળમાં આર્થિક સહાય, શિયાળાની ઋતુમાં ગરીબ લોકોને ધાબળા વિતરણ, બહેરા-મુંગા લોકોને સહાય જેવા અનેક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે છે.
You may also like
-
‘પસ્તી સે પઢાઈ તક’ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશનની ઘાટલોડિયામાં મેગા પસ્તી કલેક્શન ડ્રાઇવ
-
શ્રી વિસત મેલડી ધામ ખાતે 51 દીકરીઓ દ્વારા મહાઆરતી કરાઈ અને ભવ્ય લોકડાયરો પણ યોજાયો
-
પ્રજ્ઞાચક્ષુ લોકોને સરળતાથી પ્લેસમેન્ટ મળે તે માટે વી- કેર ગ્રુપની પહેલ
-
દહેગામ – નજુપુરા(ભા )પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું ગરમ સ્વેટરનું વિતરણ
-
અવ્વલ કન્યા ગૃહ: નારીશક્તિના સમર્થન માટે નવી સંસ્થા શરૂ થઈ